My Journey
શ્રી રુપેશભાઈ શાહ જેઓ આંતરિક રીતે એક ઉમદા વ્યક્તિ ઉમદા ક્લાકાર અને ઉમદા ઉધોગકાર છે,જે આદર્શ રુપે સમાજમાં પોતાની શ્રેષ્ઠતા ધરાવે છે .અતિ આધુનિક સિરામિક સંસાધનોના ઉત્પાદોનોની સાથે ગુણવત્તા યુક્ત ઉત્પાદનો માટે નેશનલ એવોર્ડ સિદ્ધ કરી સતત પાંચ વર્ષ સુધી નિકાસ વિભાગમાં પણ ઉમદા કામગીરી બજાવી છે સામાજિક મોરચે તેઓ અનેક સંસ્થાઓના પ્રમુખ અને ટ્રસ્ટી રૂપે અને પરગજુ વ્યક્તિવ સાથે ઉત્તમ સેવાઓ આપે છે. પોતાની કર્મભૂમિમાં ઉત્તમ ક્રમગીરી કરવાની સાથે સાથે સમાજના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે.નાનપણથી પોતાની અંદર રહેવી સુષુપ્ત ભાવનાઓને લખીને પણ વ્યક્ત કરે છે અને આજે પણ ૬૫ વર્ષની ઉંમર પછી પણ તેઓ વારસામાં મળેલી ચિત્રકલાને પોતાના અનન્ય ગુરુઓ સ્વ. નટુભાઈ પરીખ તથા શ્રી ભાવેશભાઈ ઝાલા ના નેજા હેઠા વૉટર કલર માં ચિત્રોની કેળવણી મેળવેલ છે. આ સાથે હાલ શ્રી મનહરભઈ કાપડિયાના સાનિધ્યમાં તેઓ આધુનિક ક્લાની એક્રેલિક ક્લર સાથે અવનવા રંગોને જમાવટ દ્વારા મનમોહન કૃતિઓની રચના કરે છે. તેમના ચિત્રો જોતાં જ તેમના શ્રેષ્ઠ સ્વભાવને અતુલનીય ભાવનાઓ અનુભવાય છે. તેમના દાદા સ્વ.ચંદુભાઈ શાહ જેમણે ગાંધીજીના ચિત્રો પણ દોર્યા છે તે લોહીમાં મળેલા ગુણો રૂપેશ ભાઇના ચિત્રોમાં જોવા મળે છે. જીવનમાં સદા અનેક કાર્યોમાં સફળતા, પ્રગતિ અને વિકાસમાં સહકર્મચારિણી શ્રીમતિ જાની બેન સહભાગી બનીને સતત પ્રેરકબળ પૂરું પડયું છે. તેથી જ રૂપેશભાઈએ પોતાની સુષુપ્ત ભાવનાઓનાં અભિષેકને ચિત્રોમાં રજૂ કરી ઋતુજા રૂપી કૃતિઓની રચના કરી છે અને આ જ સપરિવાર સંસ્કારિતાનાં ભાવને ગાંધી જયંતિના દિવસે જ પ્રદર્શન દ્વારા દાદાને ભાવાંજલિ અર્પણ કરવા ઉત્સાહિત થયા છે. વિવિધ રંગોની જમાવટ સાથે અનેક કૃતિઓ ની રચના કરતા રહે તેવી તેમના આ પ્રથમ ચિત્ર પ્રદર્શની અઢળક શુભેચ્છાઓ…સહ અભિનંદન…..
– મનહરભઈ કાપડિયા
19/09/2024
Portfolio
“Unveiling Stories Through Artistic Vision”
my art
“Art as Language: Communicating Emotions and Ideas”
Watercolour on paper
Watercolor on paper is a beautiful painting medium that combines pigments with water to create delicate and luminous effects. Artists use various types of paper, such as rough, cold press, and hot press, each offering different textures and absorption qualities.Overall, watercolor on paper is a versatile and expressive medium that encourages creativity and experimentation.
Ink on paper
Ink on paper is a traditional and versatile medium used in various forms of art, calligraphy, and illustration. This technique involves applying liquid ink to paper using tools like pens, brushes, or nibs, allowing for a wide range of styles, from fine lines to bold strokes. Different types of ink—such as fountain pen ink, India ink, or brush pen ink—offer varied effects and finishes.
Pencil on paper
Pencil on paper is a fundamental and widely used medium in drawing and sketching. This technique involves using graphite or colored pencils to create images, ranging from detailed portraits to loose, expressive sketches.Pencil on paper is favored for its accessibility and ease of use, making it a popular choice for beginners and experienced artists alike.
Acrylic on canvas
Acrylic on canvas is a vibrant and versatile medium favored by many artists for its quick-drying properties and rich color payoff. Acrylic paint is water-based, allowing for easy clean-up and manipulation. Artists can experiment with various techniques, such as layering, glazing, and dry brushing, to achieve unique visual outcomes.The flexibility of acrylics makes them suitable for both abstract and realistic styles, and they can be mixed with mediums to alter their texture and finish.
Acrylic on paper
Acrylic on paper is a versatile medium that allows for vibrant expression and experimentation. Artists can create everything from bold abstract landscapes and intimate still life compositions to expressive portraits and intricate nature patterns. The ability to mix with other materials for texture or to tell a narrative through a series of pieces makes it a powerful tool for personal reflection and artistic exploration.